AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત માં હવામાન ની ઉથલપાથલ !
ખેડૂત મિત્રો, છેલ્લા કેટલાંક દિવસો માં ગુજરાત ના કેટલાક વિસ્તારો માં કમોસમી વરસાદ ખાબડયો છે અને હજુ પણ કેટલાક વિસ્તાર માં કમોસમી વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે, ક્યાં વિસ્તાર માં અને પાક માં શું કાળજી રાખવી જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : Skymet. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
6
અન્ય લેખો