AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારસ્કાયમેટ વેધર
ગુજરાત માં શરુ થઇ પ્રિ-મોન્સૂન સ્થિતિ !
મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે છેલ્લા કેટલાક દિવસો માં ગુજરાત ના કેટલાક વિસ્તારો માં કમોસમી વરસાદ ખાબડયો અને આગામી દિવસો માં પણ ગુજરાત ના કેટલાય વિસ્તારો માં વરસાદી ઝાપટા પડવાની સ્થિતિ ઉભી થઇ છે સાથે પ્રિ મોન્સૂન ની પણ ગતિવિધિ શરુ થઇ છે, તો આગામી દિવસો માં ગુજરાત માં ક્યાં વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ જાણીયે આ ખાસ હવામાન બુલેટિન માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
5
અન્ય લેખો