મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
ગુજરાત માં માવઠા ની શક્યતા ! જાણો ક્યાં દિવસે અને ક્યાં વિસ્તારમાં ...!
આગામી દિવસોમાં ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં વાતાવરણીય પલટો આવવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં પલટા માં કમોસમી વરસાદ થવાની ધારણા છે તો ક્યાં વિસ્તાર માં કઈ તારીખો માં આવી શકે છે માવઠું અને આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન જાણીયે સમજીયે અને તે આગામી ખેતી કાર્યો છે આગળ વધારીએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
9
અન્ય લેખો