AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત માં ઢેફાભાંગ વરસાદની આગાહી ? જુઓ તો !
ખેડૂતો હજુ થોડાક દિવસ પહેલા જ ગુજરાત માં થયેલ મેધ તાંડવ થી બહાર નથી આવી શકયા 'ત્યાતો વધુ એક આકાશી આફત એટલે કે મેધ મહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બંગાળ ની ખાડી માં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વરસાદ ગુજરાત ના મુખ્યત્વે દરેક જિલ્લા ને અસર કરશે 3-4 જિલ્લા ને છોડીને. ગુજરાત માં મધ્યમ થી ભારે વરસાદ રહેશે ક્યાં વિસ્તાર માં અને ક્યારે આવશે વરસાદી એંધાણ જુઓ જાણો આ વિડીયો માં.
સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
88
5
અન્ય લેખો