હવામાન ની જાણકારીSkymet
ગુજરાત માં છે વરસાદ ની સંભાવના !
ખેડૂત મિત્રો, આજના મોસમ પૂર્વાનુમાન વિડિઓ માં આપણે જાણીશું કે ગુજરાત નું હવામાન કેવું રહેશે. ક્યાં પડશે કમોસમી વરસાદ અને ક્યાં રહેશે શુષ્ક વાતાવરણ અને ક્યાં આવશે ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો, જેથી વાતાવરણ માં આવશે બદલાવ તો સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Skymet Weather આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
63
2
અન્ય લેખો