હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં ચોમાસુ સક્રિય !
ગુજરાત અને મહારાષ્ટ્રમાં લાંબી રાહ જોયા બાદ વરસાદ ની વધામણી થઈ રહી છે. એક અંદાજ મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન મધ્ય ભારતના આ ત્રણ રાજ્યોમાં ઘણા સ્થળોએ સારો વરસાદ વરસી શકે છે. બીજી તરફ, ભારતના પૂર્વી અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થશે. આગામી બે-ત્રણ દિવસ માટે ઉત્તર ભારતમાં કોઈ ખાસ પરિવર્તન આવશે નહીં. દક્ષિણના રાજ્યોમાં કર્ણાટક, રાયલસીમા અને કેરળમાં વરસાદ ચાલુ રહેશે. વધુ વિસ્તૃત માહિતી માટે જુઓ આ ખાસ વિડીયો.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
127
0
અન્ય લેખો