AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરીNakum Harish
ગુજરાત પોલીસ વિભાગ માં આવી ભરતી, જલ્દી કરો અરજી !
મિત્રો, સરકારી વધુ એક મુખ્ય ભરતી ની જાહેરાત થઇ ગઈ છે જે છે ગુજરાત પોલીસ માં. આ હેઠળ અલગ અલગ ૧૦ વિભાગ માં આવી છે ભરતી. તો આ માટે કઈ તારીખ સુધી કરવી અરજી, કેટલી જોઈશે લાયકાત, કેટલો મળશે પગાર તમામ માહિતી જાણવા માટે આ વિડીયો જુઓ અને કરો ફટાફટ અરજી. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
7