AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
ગુજરાત નું સાપ્તાહિક મોસમ પૂર્વાનુમાન !
ગુજરાત માં જાણે મેઘે નજર લગાવી દીધી હોય તેવી સ્થિતિ છે છેલ્લા કેટલાય સમયથી વરસાદી મેધ વરસ્યો નથી અને ખેડૂતો મેઘ ની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે એવામાં હવામાન એક્સપર્ટ દ્વારા આગામી દિવસો માં કેવા રહેશે દિવસો અને ક્યારે મેઘ વરસી શકે છે તેની માહિતી આ વિડીયો માં આપવામાં આવી છે તો જુઓ આ વિડીયો અને જાણો આગામી દિવસો ની હવામાન સ્થિતિ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : मौसम तक Devendra Tripathi, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
3
અન્ય લેખો