ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગુજરાત નું ગૌરવ કાંકરેજી ગાય !
• કાંકરેજી ગાય ને વઢીયારી, વાગડ અને વાગોળીયા ના નામથી પણ ઓળખાય છે • કદ માં મોટા, ભારે અને કલર માં એકદમ સફેદ અથવા સામાન્ય ભૂખરા • સવાઈ ચાલ થી પ્રખ્યાત • શીંગડા મોટા, મજબૂત અને અર્ધચંદ્રાકાર • કાન મોટા અને ઝૂલતા • પગની ખરી નાની ગોળ અને સહેજ પોચી • દૂધ ઉત્પાદન માં પ્રખ્યાત
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ. આપેલ માહિતી ને લાઈક કરી દરેક મિત્રો ને શેર કરો.
89
7
સંબંધિત લેખ