AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત ની વિવિધ APMC ના શાકભાજીના બજારભાવ !
બજાર ભાવAgmarknet
ગુજરાત ની વિવિધ APMC ના શાકભાજીના બજારભાવ !
ગુજરાત ની વિવિધ APMC ના શાકભાજીના બજારભાવ ! ગુજરાતમાં ઘણા બધા માર્કેટમાં શાકભાજીના અલગ અલગ ભાવ હોય છે, આપના વાવેતર મુજબ નજીકના માર્કેટ યાર્ડમાં બજારભાવ જોઈને વેચાણ કરી શકો છો,તો જુવો માર્કેટ ભાવ ! આજના બજાર ભાવ વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજાર ભાવ બજાર નીચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) ઉંચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) દામનગર ભીંડા 600 800 રીંગણ 500 700 કોબીજ 1200 1500 ફ્લાવર 2200 2500 મરચી 2300 2500 ગુવાર 1000 1400 માણસા ભીંડા 1000 1750 દુધી 1500 1500 રીંગણ 1000 1000 ફ્લાવર 3000 3000 મરચી 1200 2000 ટામેટા 1200 1800 સુરત ભીંડા 1000 3000 દુધી 800 3500 રીંગણ 900 3500 કોબીજ 300 800 ફ્લાવર 900 2750 મરચી 500 1300 ટામેટા 500 1600 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગમાર્કનેટ આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
25
8