AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
બજાર ભાવએગમાર્કનેટ
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
ગુજરાતમાં ઘણા બધા માર્કેટમાં અલગ અલગ ભાવ હોય છે, આપના વાવેતર મુજબ નજીકના માર્કેટ યાર્ડમાં બજારભાવ જોઈને વેચાણ કરી શકો છો,તો જુવો માર્કેટ ભાવ ! આજના બજાર ભાવ વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજાર ભાવ બજાર નીચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) ઉંચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) તુવેર રાજકોટ 5305 6750 જસદણ 5000 6325 જંબુસર 4800 5300 ધ્રોલ 4750 5420 બાજરી જંબુસર 1650 1850 પાંથાવાડા 1500 1660 દહેગામ 1545 1680 રાજકોટ 1325 1605 રીંગણ માણસા 1250 2500 રાજકોટ 900 1600 દામનગર 800 1000 પાદરા 500 900 ફ્લાવર માણસા 3000 3000 દામનગર 2600 2800 પાદરા 1000 1250 સુરત 300 1500 મરચી દામનગર 2000 2200 પાદરા 1000 1750 માણસા 1000 1000 રાજકોટ 700 1250 સુરત 600 2500 તલ જસદણ 7750 12220 હળવદ 7755 9680 ધ્રોલ 7750 9480 ધોરાજી 7980 9355 ટામેટા રાજકોટ 1700 3050 પાદરા 1000 1500 માણસા 1000 1200 સુરત 250 1500 ડુંગળી પાદરા 2000 2250 સુરત 1150 2250 રાજકોટ 550 1805 અડદ ધ્રોલ 5575 7525 જસદણ 5250 6875 રાજકોટ 2500 5500 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગમાર્કનેટ આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
48
11
અન્ય લેખો