AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
બજાર ભાવAgmarknet
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
👉 આજ ના બજારભાવ માં આપણે જાણીયે ગુજરાત ની વિવિધ APMC ના બજાર ભાવ, જુઓ,જાણો અને યોગ્યભાવે પાક ઉત્પાદન નું વેચાણ કરો. આજ ના બજાર ભાવ વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજારભાવ પાક નીચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) ઉંચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) રાજકોટ ચણા 4625 5000 જીરું 11250 12920 લસણ 3600 6220 મગફળી 5200 6600 રાયડો 4875 5250 રાજકોટ ( ઘી પીઠ) ભીંડા 2500 3500 દૂધી 500 900 રીંગણ 500 1000 લીલા મરચાં 1750 2750 લીંબુ 7500 10000 ડુંગળી 350 900 બટાકા 850 1125 ટામેટા 500 1000 પાદરા તુવેર 4000 5500 ડુંગળી 800 1400 સરગવો 700 1200 માણસા ગુવાર 3500 4000 ખીરા કાકડી 3000 3000 કોબીજ 300 800 માંડવી મગ 7100 7100 ચોળી 1500 1500 કેરી 1610 5000 ડાંગર 1350 1450 ધોરાજી સોયાબીન 4500 6030 ઘઉં 1515 1670 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agmarknet, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
27
4