AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
બજાર ભાવAgmarknet
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ ! 👉 આજ ના બજારભાવ માં આપણે જાણીયે ગુજરાત ની વિવિધ APMC ના બજાર ભાવ, જુઓ,જાણો અને યોગ્યભાવે પાક ઉત્પાદન નું વેચાણ કરો. આજ ના બજાર ભાવ વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજારભાવ પાક નીચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) ઉંચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) અમરેલી તુવેર 3500 6250 કપાસ 3650 6900 જીરું 8950 13000 મગફળી 4500 6600 ઇસબગુલ 6850 9075 રાયડો 4930 4930 તલ -સફેદ 5000 8125 તલ -કાળા 5000 10905 ઘઉં 1500 1600 બોટાદ તુવેર 5225 6100 ચણા 4250 4850 દિવેલા 4405 4425 જામનગર ડુંગળી 300 1050 ઘઉં 1500 2010 મગ 6000 8400 બાજરી 750 1190 સુરત ભીંડા 1500 3500 કારેલા 900 3250 રીંગણ 500 1600 ચોળી 2500 6500 ખીરા કાકડી 400 800 સરગવો 800 1800 લીલા મરચાં 1100 3000 ટામેટાં 400 1500 વઢવાણ લસણ 6000 7000 કેરી 1500 1750 બટાકા 1000 1750 તરબૂચ 500 1000 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agmarknet, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી
28
6
અન્ય લેખો