AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
બજાર ભાવhttp://agmarknet.gov.in/
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ ! 👉 આજ ના બજારભાવ માં આપણે જાણીયે ગુજરાત ની વિવિધ APMC ના બજાર ભાવ, જુઓ,જાણો અને યોગ્યભાવે પાક ઉત્પાદન નું વેચાણ કરો. આજ ના બજાર ભાવ વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજારભાવ પાક નીચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) ઉંચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) બાબરા જીરું 10350 13250 કપાસ 5175 6625 મગફળી 5225 5775 ચોટીલા ચણા 4250 4550 ઘઉં 1500 1900 દસાડા પાટડી તુવેર 5125 5760 રાયડો 4435 4880 જીરું 12350 12825 ગોંડલ ભીંડા 2500 6500 રીંગણ 500 1500 લીલા મરચાં 1000 4500 ગુવાર 5000 9000 ખીરા કાકડી 1000 3000 ખંભાત ડુંગળી 1000 1500 બટાકા 400 700 ટામેટા 500 600 રાજકોટ બાજરી 1350 1600 અડદ 5500 7300 લસણ 2910 5575 મગ 5075 8150 કાળા તલ 9000 11900 સફેદ તલ 7000 8450 લોકવન ઘઉં 1710 1835 સરબતી ઘઉં 1740 2200 સુરત હળદર 1300 1800 ડુંગળી 600 1700 લીંબુ 3000 7000 સરગવો 700 2000 દૂધી 400 2750 કારેલા 800 3000 👉 સંદર્ભ : Agmarknet, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
60
8
અન્ય લેખો