બજાર ભાવAgmarknet
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
👉 આજ ના બજારભાવ માં આપણે જાણીયે ગુજરાત ની વિવિધ APMC ના બજાર ભાવ, જુઓ,જાણો અને યોગ્યભાવે પાક ઉત્પાદન નું વેચાણ કરો.
આજ ના બજાર ભાવ વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજારભાવ
પાક નીચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) ઉંચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ )
બગસરા
તુવેર 5545 6000
કપાસ 4250 6250
ઘઉં 1310 1805
ભાણવડ
જીરું 9500 11500
મગફળી 4500 5450
સફેદ તલ 5500 7000
ઘઉં 1400 1500
દાહોદ
બાજરી 1100 1200
ચણા 4700 4725
મકાઈ 1360 1900
રાયડો 3000 3400
દસાડા પાટડી
દિવેલા 4570 4580
રાયડો 4450 4450
જીરું 12250 13475
ગોંડલ
ભીંડા 3500 4500
રીંગણ 200 1600
કોબીજ 200 300
ખીરા કાકડી 1000 2500
લીલા મરચાં 1500 4500
લીંબુ 4000 8000
વઢવાણ
તરબૂચ 1000 1150
ટામેટાં 450 650
બટાકા 1000 1150
લીલી ડુંગળી 1000 1250
લસણ 7000 8500
સરગવો 1500 2000
વડગામ
રાયડો 5000 5150
બાજરી 1230 1240
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Agmarknet,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.