AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
બજાર ભાવAgmarknet
ગુજરાત ની વિવિધ APMC ના બજારભાવ !
👉 આજ ના બજારભાવ માં આપણે જાણીયે ગુજરાત ની વિવિધ APMC ના બજાર ભાવ, જુઓ,જાણો અને યોગ્યભાવે પાક ઉત્પાદન નું વેચાણ કરો. આજ ના બજાર ભાવ વિવિધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બજારભાવ પાક નીચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) ઉંચા ભાવ (પ્રતિ ક્વિન્ટલ ) દસાડા પાટડી જીરું 4750 4755 રાયડો 4500 4850 સફેદ તલ 6250 6775 ઘઉં 1650 1825 ધોરાજી દેશી ચણા 4105 4530 ધાણા 5405 6280 કપાસ 5605 6505 મગફળી ( G-20) 5005 6005 ઘઉં ( લોકવન ) 1455 1740 ખંભાત ટામેટા 200 500 ડુંગળી 800 1200 બટાકા 400 700 મેઘરજ તુવેર 5500 5700 મકાઈ 1400 1600 પાદરા ભીંડા 3500 4500 દૂધી 1000 1500 રીંગણ 400 700 ખીરા કાકડી 2750 4000 સરગવો 1500 2000 લીંબુ 5500 6500 લીલા મરચાં 1500 2000 રાજકોટ ભીંડા 3500 4000 દૂધી 400 600 રીંગણ 600 1150 ઊનવા કપાસ 5305 6650 રાયડો 4905 5400 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agmarknet, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
59
14