આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુજરાત ના ખેડૂત નો પંપ જુગાડ !
ખેડૂત નામ: શ્રી.ભાવેશ ભાઈ
રાજ્ય: ગુજરાત
જુગાડ : આ જુગાડ માં ખભા પર પંપ ઉપાડવાની જરૂર નથી, ધક્કો માટે જેથી નીચે ગોઠવવામાં આવેલા પૈડા સાથે સરળતાથી આગળ વધશે અને દવા નો છંટકાવ થતો જશે.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.