ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ જુગાડCITY WATCH NEWS
ગુજરાત ના ખેડૂત નો જુગાડ પહોંચ્યો દેશપાર !
👉 ખેડૂતો પોતાના માટે નાના મોટા જુગાડ તો બતાવતા રહેતા હોય છે પણ આજે આપણે એવા ખેડૂત ની મુલાકાત કરીશું જેમને તેમના શોખ ને એક આવક બનાવી દેશ વિદેશ ના ખેડૂતો ને પોતાના જુગાડી દિમાગ થી પરિચિત કર્યા. તમામ વિસ્તૃત માહિતી જાણવા માટે જુઓ આ ખાસ વિડીયો. નોંધ : જો તમે કોઈ જુગાડ બનાવ્યો હોય તો અમને કોમેન્ટ કરીને ખાસ જાણ કરશો અમે તમારા જુગાડ ને અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડવામાં બને તેટલો પ્રયત્ન કરીશું. 👉 સંદર્ભ : CITY WATCH NEWS, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
26
5
સંબંધિત લેખ