AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીસ્કાયમેટ.
ગુજરાત ના કેટલાક વિસ્તાર માં ખાબડશે વરસાદ !
હા, મિત્રો તમે જે શીર્ષક વાંચ્યું એ સાચું છે ગુજરાત ના કેટલાક વિસ્તારો માં ભાર ઉનાળે ખાબડી શકે વરસાદ અને ગરમી થી મળશે રાહત પણ સાથે ઉનાળુ પાક ને કરી શકે છે નુકશાન, તો આ કમોસમી વરસાદ ક્યારે અને ક્યાં વિસ્તાર માં આવવાનો છે જાણવા માટે જુઓ અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: સ્કાયમેટ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
16
2
અન્ય લેખો