ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુજરાત કૃષિ યુનિ. દ્વારા આંબાના મધિયા માટે ભલામણ કરેલ જૈવિક દવા
આંબામાં મોરની શરુઆત થઇ ગઇ છે. જો મધિયાનો ઉપદ્રવની શરુઆત થઇ ગઇ હોય તો મેટારાઈઝમ એનીસોપલી ૧.૧૫ વેપા (૧ x ૧૦૮ સીએફયુ) @ ૬૦ ગ્રામ અથવા બુવેરિયા બેઝિયાના ૧.૧૫ વેપા (૧ x ૧૦૮ સીએફયુ) @ ૬૦ ગ્રામ પ્રતિ ૧૫ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
9
સંબંધિત લેખ