AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુજરાત કૃષિ યુનિ.ઓની ટામેટાની ફળ કોરી ખાનાર ઇયળ માટેની ભલામણો
ખેડૂત મિત્રો, ટામેટાં પાક એ ખુબ સારો નફો આપતો પાક છે પરંતુ જો તેના દુશ્મન એટલે કે, ઓર્ગ જીવાત નું નિયંત્રણ ન કરવામાં આવે તો ઉત્પાદન ની સારી ફળ ની ગુણવત્તા ઉપર પણ અસર થાય છે. ટામેટા માં ફળ કોરી ખાનાર ઈયળ ખુબ જ વ્યાપક પ્રમાણ માં નુકશાન કરે છે, આ જીવાત ના નિયંત્રણ માટે ગુજરાત એગ્રી. યુનિ. કેવી કેવી ભલામણ કરી છે જેનાથી આ ઇયળ નું અસરકારક નિયંત્રણ કરી શકાય ક્યાં-ક્યાં પગલાં ભરવા જેથી ટામેટાં નું મબલક ઉત્પાદન મેળવી શકાય. તમામ માહિતી જાણવા માટે આ વિડીયો ને અન્ય સુધી જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો. વિડીયો સંદર્ભ : Agri Safar
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્ર ના હિત માં અવશ્ય શેર કરો.
20
8
અન્ય લેખો