હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી.
⛈️ આજના વિડીયો દ્રારા આપને જાણીશું ગુજરાતમાં કેવું રહેશે આવનાર સપ્તાહ. કાલથી ગુજરતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી ક્યાં-ક્યાં જીલ્લામાં છે વરસાદની આગાહી. તો ખેડૂતભાઈઓ જુઓ વિડીયો અને પાકમાં રાકો ખાસ માવજત. વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ.
સંદર્ભ :- मौसम तक Devendra Tripathi
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.