વીડીયોVTV Gujarati News and Beyond
ગુજરાતમાં સૌ પ્રથમ જીરેનીયમ ઓઈલની ખેતી, આવક 10 લાખ !
આજે અવનવા પાક નું વાવેતર કરી ખેડૂતો સારી આવક રળી રહ્યા છે, અને આ અવાક પાછળ પોતાની બુદ્ધિ આવડત અને કૃષિ એક્સપર્ટ નો બહુ મોટો ફાળો રહેલો હોય છે. આવી જ એક નવી ખેતી જે ગુજરાત માં પ્રથમ વાર ડીસા ના ખેડૂતો માટે કરવામાં આવી છે અને સાથે લાખો ની આવક. વાત નું વતેસર નહીં જાણીયે વધુ માહિતી આ વિડીયો માં, અને આવી અદ્દભુત સ્ટોરી અન્ય ખેડૂત મિત્રો ને શેર અવશ્ય કરશો. સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
16
અન્ય લેખો