હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતમાં ઠંડીની લહેર
👉🏻નમસ્કાર ખેડૂતભાઈઓ ગુજરાતમાં ઠંડી🥶 ચાલુ થઇ ગઈ છે, પણ અમુક વિસ્તારમાં પવન સાથે કડકડતી ઠંડી શરુ પડવાની સંભાવના છે. જેમાં સમાવેશ થાય છે -કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, તથા બનાસકાંઠા, પાટણ, અને જામનગર.
◆આવા ઠંડા પવન વાળા વાતાવરણમાં શાકભાજી પાકો કપાસ તથા શિયાળુ પાકોમાં નુકશાનની સંભાવના વધી જાય છે. જેથી પાકની તંદુરસ્તી અને ઉત્પાદન પર માઠી અસર નાં પહોચે તે માટે નીચે મુજબ કાળજી રાખવી.
◆આ સમયે વેલાવાળા શાકભાજી,જીરું અને કપાસ જેવા પાકમાં સંચાર,ભૂમિકા,સલ્ફર ૯૦% જેવા ખાતરો આપવા.તથા જમીન માં ભેજ હોય તો પિયત આપવાનું ટાળવું.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.