ગુજરાતને 3 મોટી ભેટ આપશે PM, ખેડૂતોને લઈને કરશે આવી જાહેરાત !
કૃષિ વાર્તાVTV Gujarati News
ગુજરાતને 3 મોટી ભેટ આપશે PM, ખેડૂતોને લઈને કરશે આવી જાહેરાત !
એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરો ફોલો કરવા મટે ક્લિક કરો 👉 નરેન્દ્ર મોદી આજે રાજ્યને ત્રણ મોટી ભેટ આપશે 👉 દિલ્હીથી પ્રધાનમંત્રી વર્ચુઅલ માધ્યમથી જોડાશે 👉 એશિયાની સૌથી મોટી રોપ-વેનો પ્રધાનમંત્રી કરાવશે પ્રારંભ ઉલ્લેખનીય છે તે. હલે આ હોસ્પિટલમાં નવી 800 પથારીનો વધારો કરવામાં આવ્યો છે. સાથે જ નાના બાળકોના હ્રદયની સારવાર માટે નવીન આધુનિક હોસ્પિટલનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી દિલ્લીથી આનું લોકાર્પણ કરશે. ત્યારે નીતિન પટેલ અને કૌશિક પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં હાજર રહેશે. એશિયાની સૌથી મોટી રોપ-વેનો પ્રધાનમંત્રી કરાવશે પ્રારંભ આપને જણાવી દઇએ કે, આવતીકાલે એશિયાની સૌથી મોટી રોપ-વેનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી જૂનાગઢમાં હાજર રહેશે. આ સાથે જ હવે ખેડૂતોને પિયત માટે દિવસે પણ વીજળી મળી રહેશે. એટલે કે ખેડૂતોને રાત્રીના ઉજાગરા નહીં કરવા પડે. junagadh ropeway operations last phase કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કાનો કરાવશે પ્રારંભ આ માટે કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે. પ્રથમ તબક્કામાં દાહોદ, જુનાગઢ અને ગિર-સોમનાથના 1570 ગામોના ધરતીપુત્રોને આવરી લેવામાં આવશે. સંદર્ભ : VTV Gujarati આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી ને વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
59
5
અન્ય લેખો