મોન્સૂન સમાચારमौसम तक Devendra Tripathi
ગુજરાતનું સાપ્તાહિક મૌસમ પૂર્વાનુમાન !
ગુજરાતમાં હવામાન ની સંતાકૂકડી જાણે ફરીથી ચાલુ થઇ ગઈ છે એવામાં ગુઅજરાત ના કેટલાક વિસ્તારોમાં વરસાદ ની સ્થિતિ તૈયાર થઇ છે તો ક્યાંક હમણાં વરસાદ માટે રાહ જોવા ની થશે, તો આ અઠવાડિયામાં ક્યાં વરસાદ આવશે અને કેટલો પડશે વરસાદ જાણીયે આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : मौसम तक Devendra Tripathi. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
24
6
અન્ય લેખો