AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુજરાતની ધરામાં સલ્ફરનું પ્રમાણ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ !
ગુરુ જ્ઞાનGSFC
ગુજરાતની ધરામાં સલ્ફરનું પ્રમાણ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ !
ગુજરાતની ધરામાં સલ્ફરનું પ્રમાણ, જાણો તમારા વિસ્તારની સ્થિતિ ! ભલામણ : • જમીન ચકાસણી પ્રમાણે ખાતર આપવું અથવા જે વિસ્તારમાં સલ્ફર નું પ્રમાણ ઓછું અથવા મધ્યમ હોય તો પ્રતિ હેક્ટર ૫૦૦ કિલો જીપ્સમ જમીનમાં ભેળવી દેવું અથવા તો સલ્ફર યુક્ત ખાતર જેવા કે, એમોનિયમ સલ્ફેટ, અમોનિયમ ફોસ્ફેટ, સલ્ફર ૯૦% વાપરવા. • જે વિસ્તારમાં સલ્ફર નું પ્રમાણ વધારે છે ત્યાં વધારાનું સલ્ફર આપવાની જરૂરિયાત નથી. જિલ્લા તાલુકા ઓછું મધ્યમ વધારે અમદાવાદ સાણંદ, ધોળકા,રાણપુર, વિરમગામ અમદાવાદ, ધંધુકા, માંડલ, રામપુરા, બરવાળા બાવળા,દસક્રોઈ અમેરલી ખાંભા, જાફરાબાદ,ધારી, અમરેલી, લીલીયા, સાવરકુંડલા લાઠી, બગસરા, બાબરા, કુંકાવાવ ( વડીયા ) રાજુલા આણંદ પેટલાદ, ઉમરેઠ બોરસદ, આણંદ, આંકલાવ ખંભાત, સોજીત્રા, તારાપુર બનાસકાંઠા ધાનેરા, થરાદ, વડગામ, વાવ, દિયોદર, શિહોરી પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતીવાડા,દાંતા ભાભર ભરૂચ ઝઘડીયા, જંબુસર હાંસોટ, ભરૂચ, વાલીયા, આમોદ, અંકલેશ્વર વાગરા ભાવનગર ભાવનગર, ઘોઘા, તળાજા, પાલીતાણા ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, બોટાદ, ગઢડા, ઉમરાળા શિહોર દાહોદ દાહોદ, ફતેહપુરા, ઝાલોદ, લીમખેડા, ધાનપુર, દેવગઢબારીયા ગરબાડા ગાંધીનગર - માણસા, ગાંધીનગર, કલોલ દહેગામ જામનગર ભાણવડ, ધ્રોલ જામનગર, કાલાવાડ, લાલપુર, જામખંભાળીયા, દ્વારકા જોડીયા, જામજોધપુર, કલ્યાણપુર જૂનાગઢ તાલાલા, વિસાવદર માંગરોળ, મેંદરડા, માળીયાહાટીના, કેશોદ, સૂત્રાપાડા, ઊના, ભેસાણ, માણાવદર, કોડીનાર, જૂનાગઢ, વેરાવળ વંથલી ખેડા બાલાશિનોર, ખેડા માતર, મહેમદાવાદ , કપડવંજ, નડીયાદ મહુધા, ઠાસરા, કઠલાલ કચ્છ રાપર, અંજાર, અબડાસા, નખત્રાણા, મુન્દ્રા, ભચાઉ, લખપત, ગાંધીધામ માંડવી ભુજ મહેસાણા કડી, વિસનગર, મહેસાણા વડનગર , ખેરાલુ , સતલાસણા બેચરાજી , વિજાપુર , ઊંઝા નર્મદા ડેડીયાપાડા, નાંદોદ, સાગબારા તિલકવાડા નવસારી જલાલપોર, ગણદેવી નવસારી , વાંસદા ચિખલી પંચમહાલ કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, લુણાવાડા, કંડાણા, ખાણપુર, સંતરામપુર, શહેરા ગોધરા, મોરવા પાટણ કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા, લુણાવાડા, કંડાણા, ખાણપુર, સંતરામપુર, શહેરા સિધ્ધપુર સમી પોરબંદર કુતિયાણા પોરબંદર રાણાવાવ રાજકોટ વાંકાનેર, ટંકારા, માળીયા, પડધરી, કોટડા સાંગાણી જસદણ, રાજકોટ, મોરબી, જેતપુર, જામકંડોરણા, ગોંડલ, ધોરાજી, લોધીકા,ઉપલેટા સાબરકાંઠા પ્રાંતિજ, ઇડર,હિંમતનગર, બાયડ, વડાલી, વિજયનગર, મોડાસા, મેધરજ, માલપુર ધનસુરા, તલોદ, ભિલોડા ખેડબ્રહ્મા સુરત માંગરોલ, સુરત, મહુવા, ઉમરપાડા,ચોર્યાસી માંડવી, કામરેજ, ઓલપાડ, બારડોલી પલસાણા સુરેન્દ્રનગર સાયલા, ચોટીલા, વઢવાણ ધ્રાંગધ્રા,લખતર, ચુડા હળવદ, લીંબડી, પાટડી,મુળી તાપી નિઝર,ઉચ્છલ સોનગઢ વ્યારા,વાલોડ વડોદરા પાવીજેતપુર ડભોઇ,વડોદરા,શિનોર,કરજણ, સાવલી, વાઘોડિયા, સંખેડા, નવસારી, કવાંટ છોટાઉદેપુર, પાદરા વલસાડ ઉમરગામ, કપરાડા, પારડી વલસાડ, ધરમપુર ✔ પાકમાં સલ્ફર નું મહત્વ જાણવા માટે આ વિડીયો જુઓ https://youtu.be/R06NsbLY9xA ✔ ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી અને તમે અન્ય ક્યાં પોષકતત્વો ની તમે જિલ્લા મુજબ માહિતી મેળવવા માંગો છો આમ એ કોમેન્ટ કરી જરૂર જણાવશો. સંદર્ભ : GSFC, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
8