કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
ગુજરાતના માથે ઉડતી મુસીબત, જાણો લક્ષણો અને બચવાના ઉપાયો !
દેશના 8 રાજ્યમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે ત્યારે હવે ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત છે. બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને લઈને ગુજરાત સરકાર હરકતમાં આવી છે. આ બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહીં પરંતુ પશુઓ અને માણસોમાં પણ ફેલાય છે ત્યારે હવે આ બિમારીના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો આ ખાસ વિડીયો... અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરો. સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
58
26
સંબંધિત લેખ