કૃષિ વાર્તાTech Khedut
ગુજરાતના ખેડૂતોને થયેલા નુકસાનમાં મળશે રાહત, જાણો સરકારનો પ્લાન !
રાજ્ય સરકારની વિઘા દીઠ 20 હજાર ચુકવવાની વિચારણા.જો ખાતાદીઠ સહાય આપવામાં આવે તો ખેડૂત ખાતાદીઠ 30 થી 35 હજાર સહાય મળી શકે તેવો એક અંદાજ. કેટલા વિસ્તારમાં થઇ ગયો છે સર્વે પૂર્ણ અને ક્યાં વિસ્તારમાં છે બાકી તમામ માહિતી જાણીશું આ ખાસ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ આ માહિતી જરૂર થી શેર કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
14
અન્ય લેખો