હવામાન ની જાણકારી સ્કાયમેટ
ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા !
ગુજરાત માં ફરી એક વાર મેધ માહેર થવાની સંભાવના છે. આ મેઘ સવારી ગુજરાત માં ક્યાં વિસ્તારો માં ક્યારે થશે મેઘ સવારી જાણવા માટે જુઓ આ ખાસ ગુજરાત હવામાન માહિતી નો વિડીયો. આ વિડીયો ને અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
87
11
અન્ય લેખો