AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાગુજરાત તક
ગુગલ ની મદદ, મજબૂત ઈરાદો ને અંતે લાખો ની કમાણી !
👉 આજે આપણે એવા ખેડૂત ને મળીશું જેમને પોલિહાઉસમાં એન્થુરિયમની ખેતીમાં સફળતાના શિખરો સર કર્યા છે, શાળામાં પ્રિન્સિપાલ હોવા સાથે ખેતીના મેનેજમેન્ટમાં પણ તેઓ પ્રિન્સિપાલ સાબિત થયા છે. પોતાના અનુભવનો ખેતીમાં ઈન્વેસ્ટ કરીને તેઓ ગુજરાતના ખેડૂતો માટે એક આગવા માર્ગદર્શક બન્યા છે. તેમણે ૧ એકરના પોલીહાઉસમાં અત્યાર સુધી ૯૦ લાખ રૂપિયાનો ખર્ચ કરીને એન્થુરિયમ ઉગાડયા છે. જણીયે આ ખેતી માં તેમની કેવી રીતે સફળતા મેળવી અને કેવી મુશ્કેલી નો સામનો કર્યો. 👉 સંદર્ભ : ગુજરાત તક. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
7