પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગીર ગાય ની વિશેષતા !
• ગીર ગાય ભારતની એક પ્રસિદ્ધ દુધાળાં પશુની ઓલાદ • વધુ દૂધ ઉત્પાદન માટે જાણીતી • રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં. • કાન લાંબા હોય અને લટકતા • સારી રોગ પ્રતિકારક ક્ષમતા માટે પણ પ્રસિદ્ધ • ગાય દૈનિક ૧૨ લીટર કરતાં વધુ દુધ આપે • વિવિધ આબોહવા અને ગરમ સ્થાનો પર પણ સરળતાથી રહી શકે • દેશ વિદેશ માં પ્રખ્યાત એવી ગુજરાત ની "ગીર ગાય" 🐄
આ માહિતીને લાઈક કરી ને અન્ય મિત્રો ને શેર કરો.
198
58
અન્ય લેખો