AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગીર ગાય ! દેશની આન બાન અને શાન !
ગુજરાતની આન બાન અને શાન એવી ગીર ગાય જે ફક્ત ગીર પ્રદેશ માં જ નહીં પણ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી ચૂકેલ અને લાખો પશુપાલકો અને ખેડૂતો ની આવક ની સ્ત્રોત છે. તો ચાલો આ વિડીયોમાં આપણે તેની ઉપયોગીતા અને મહત્વતા જાણીયે અને અન્ય મિત્રો ને પણ શેર કરીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
6