પશુપાલનરવિઝોન ફાર્મિંગ લીડર
ગાય, ભેંસ અને વાછરડા માટે રસીકરણની માહિતી!
આજ ના આ વિડીયો માં આપણે પશુમાં રસીકરણ નું મહત્વ સમજીશું. સાથે જાણીશું કે ક્યાં પશુ ને ક્યારે રસીકરણ કરાવવું જેથી કેવા ફાયદા થઇ શકે. ગાય અને ભેંસ ને કઈ અવસ્થા માં ક્યુ રસીકરણ કરાવવું જોઈએ. તમારા પશુ ને સમયસર સ્રીકરણ કરી ભયાનક રોગ સામે સુરક્ષિત રાખો. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ: રવિઝોન ફાર્મિંગ લીડર આપેલ પશુ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
40
4
અન્ય લેખો