ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગાય-ભેંસને ફેળવ્યા બાદની દાક્તરી તપાસ
ગાય-ભેંસને કુદરતી અથવા ક્રૃત્રિમ બીજદાનથી ફેળવ્યા બાદ બે-અઢી મહિને પશુ ગાભણ છે કે ખાલી તેની દાક્તરી તપાસ કરાવવી જોઈએ. ઘણી વખત પશુઓ જનનાંગોની બીમારીને કારણે વેતરમા આવતા નથી, આથી ગાય/ભેંસ ગાભણ છે તેમ માની લેવુ નહિ, તપાસ અવશ્ય કરાવવી.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
879
0
સંબંધિત લેખ