AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનNDDB
ગાય ની જુબાની ! સ્વચ્છ દૂધ ઉત્પાદન ની કહાની !
પશુ પાલક ને તેમના પશુધન થી વધુ દૂધ ની અપેક્ષા હોય છે અને તે માટે ખુબ ખર્ચ પણ કરતાં હોય છે. એ પછી પશુ ની ખરીદી હોય કે તેના માટે પશુ રહેઠાણ ની વ્યવસ્થા કે ખોરાક ની વાત હોય. પરંતુ કેટલાંક સમય પાહિ તે જ પશુ માંથી દૂધ ઉત્પાદન ઓછું થાય છે ત્યારે તેને વેચી દે છે પરંતુ તે પશુ માં કેમ દૂધ ઉત્પાદન ઓછું થયું તે કારણ જાણવાનો પ્રયત્ન કરતાં નથી. આજ ની આ વિડીયો વાર્તા માં પશુ માં દૂધ કેમ ઓછું થઇ જાય છે અને તેના નિવારણ માટે કંઈ- કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ છે જણાવવામાં આવ્યું છે. પશુપાલક મિત્રો, આ વિડીયો ને અંત સુધી જુઓ અને તમે પણ વધુ દૂધ ઉત્પાદન મેળવો.
_x000D_ સંદર્ભ: NDDB _x000D_ _x000D_ આપેલ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
94
1