યોજના અને સબસીડીખિસ્સું
ગાય દીઠ 900 સહાય યોજના !
ગાય આધારિત ખેતી યોજના ની નવી સંપૂણ માહિતી જાહેર.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર તરફ ની નવી યોજના જાહેર કરવામાં આવી. આ યોજના માં કેવી રીતે લાભ લઇ શકાય છે? કેવી શરતો છે અને આ યોજનાના ફોર્મ ક્યાંથી ભરવાના અને ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે વગેરે ની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો ને અંત સુધી જુઓ અને આ યોજનાનો મહત્તમ લાભ લો.
સંદર્ભ : ખિસ્સું.
આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.