AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનNakum Harish
ગાય આધારિત ખેતી કરો છો? જલ્દી કરો મળે છે 10800 ની સહાય !!
💸 ખેડૂતો માટે ખુશ ખબર, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગે પ્રત્યેક એવા ખેડૂત પરિવારને ગાય નિભાવ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે કે જેઓ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. આ યોજના વિશે જાણો કેટલી મળશે સહાય ક્યાં કરવાની રહેશે અરજી જાણો અને મેળવો લાભ ! સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
38
9