પશુપાલનSafar Agri Ki
ગાય આધારિત ખેતી કરીને મેળવો 10,800 થી વધુ સહાય !
🐄 ખેડૂતો માટે ખુશ ખબર, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગે પ્રત્યેક એવા ખેડૂત પરિવારને ગાય નિભાવ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે કે જેવો ગાય આધારિત ખેતી કરી રહ્યા છે.
🐄 આ યોજનામાં ફોર્મ ભરવાના શરુ થઇ ગયા છે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓક્ટોમ્બર છે, જલ્દી જ Ikhedut પોર્ટલમાં ફોર્મ ભરો અને આ યોજનાનો લાભ મેળવો !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Safar Agri Ki
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.