પશુપાલનSafar Agri Ki
ગાય આધારિત ખેતી કરીને મેળવો 10,000 થી વધુ સહાય !
ખેડૂતો માટે ખુશ ખબર, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગે પ્રત્યેક એવા ખેડૂત પરિવારને ગાય નિભાવ ખર્ચો આપવાનું નક્કી કર્યું છે. કે જેવો ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. આ યોજના વિશે જાણો અને મેળવો લાભ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
41
10
અન્ય લેખો