યોજના અને સબસીડીખિસ્સું
ગામડાંનાં લોકોને ફાયદો અપાવતી યોજના !
આજે મુખ્યત્વે ગામડે થી શહેર તરફ જવાનો પ્રયાસ કરે છે અને જઈ પણ રહ્યા છે, પણ પાછળ તેમની જમીન કે સાગા વ્હાલા નું શું!!!! ગામડે થી દૂર રહીને પણ હવે ગામ ના વિકાસ માટે તમે સહકાર આપી શકો છો અને આ માટે સરકારે યોજના પણ જાહેર કરેલ છે, આ યોજના નું નામ છે વતન પ્રેમ યોજના, તો ચાલો વિડીયો માં જાણીયે કે આ યોજનાથી બહાર વસવાટ કરતા લોકો કેવી રીતે વતન માં મદદ કરી શકે છે. આ વિડીયો ગામડે થી ભાર ગયા હોય એવા લોકો ને અવશ્ય શેર કરી માહિતગાર કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : ખિસ્સું.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.