ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગાભમારાની ઈયળ અને અન્ય જીવાતની છુટ્ટી
👨🏻🌾હાલ ના વાતાવરણ અનુસાર 🌾ડાંગર ના પાક માં ગાભમારાની ઈયળ, ભૂખરા ચુસીયા, લીલા ચુસીયા, લીફ હોપર અને 🎋શેરડી ના પાક માં પ્રારંભિક ગાભમારાની ઈયળ,ઉધય વગેરે જેવી જીવાતો અને ઈયળ જોવા મળતી હોય છે તો અને નિયત્રંણ માટે એગ્રોસ્ટાર લાવ્યુ છે ખાસ દવા એગ્રોનીલ જીઆર,તો ચાલો જાણીયે આ દવા ખાસિયત વિશે,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!
👉સંદર્ભ :- AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!