AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ગાભમારાની ઈયળનું કરો સચોટ નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ગાભમારાની ઈયળનું કરો સચોટ નિયંત્રણ
🐛ડાંગરના પાકમાં મુખ્ય જીવાત ગાભમારાની ઈયળ દર વર્ષે નુકસાન કરે છે. 🐛જીવાતની ઈયળ શરૂઆતમાં છોડનો કૂમળો ભાગ ખાય છે ત્યારબાદ પાણીના સ્તરથી સહેજ ઉપર થડમાં કાણું પાડી થડમાં દાખલ થઈ થડના વચ્ચેનો ભાગ ખાય છે. 🐛જેથી થડનો વચ્ચેનો ભાગ સુકાઈ જાય છે. જેને ગાભમારો અથવા ડેડહાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. 🐛કંટી નીકળવાના સમયે ઉપદ્રવ હોય તો દાણા પોચા અને કંટી સુકાઈને સફેદ થઈ જાય છે. આથી ખેડૂતને મોટાપાયે નુકસાન થઈ શકે છે. 🐛આ ઈયળ ના સચોટ નિયંત્રણ માટે એગ્રોનીલ જીઆર (ફિપ્રોનીલ 0.3% ગ્રેન્યુઅલ) 10કિલો/એકર અથવા એગ્રોસ્ટાર રૈપીજેન જીઆર (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 0.4% જીઆર) 4 કિલો/એકર અથવા એગ્રોસ્ટાર એલીઓસ (થાયોમીથોક્ષામ 1 % + ક્લોરાટ્રાનીલીપ્રો 0.5 % )જીઆર 2-3 કિલો/એકર પ્રમાણે માટી અથવા ખાતર જોડે મિક્ષ કરી જમીન આપી શકો છો. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
7
0
અન્ય લેખો