AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગાજર ઘાસ ( કોંગ્રેસ ઘાસ)નું નિયંત્રણ!
• ગાજર ઘાસ ખેતી અને મનુષ્ય બંને માટે નુકશાનકારી છે. • તે નીંદણ સૌથી વિનાશક નીંદણ છે કારણ કે તે ખેતી માં વિવિધ સમસ્યાઓનું કારણ બને છે. • આને કારણે, પાકની ઉપજમાં 30-40 ટકાનો ઘટાડો થાય છે, તેથી તેનું નિયંત્રણ ખૂબ મહત્વનું છે. • આ નીંદણ માં એકસ્યુટરપિન લેક્ટોન નામનું ઝેર હોય છે, જે પાકના અંકુરણ અને વૃદ્ધિ પર વિપરીત અસર કરે છે. • આ નીંદણના સંપર્કને લીધે ખરજવું, એલર્જી, તાવ અને અન્ય જીવલેણ રોગો થાય છે. • આ નીંદણ પશુ ખાય તો પણ તેને સમસ્યા થાય છે. • તો જાણો તેના નિયંત્રણ માટે આ પૂર્ણ વિડીયો. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ આ ઉપયોગી માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
622
1