ટામેટાની ફળ કોરી ખાનાર ઇયળનું વ્યવસ્થાપન👉શાકભાજીના પાકોમાં ટામેટાની ખેતી મોટા પાયે ખેડૂતો કરતા હોય છે.
👉 આ પાકમાં લીલી ઇયળ એક ફળ કોરી ખાનાર ઇયળ તરીકે જગવિખ્યાત છે. આ ઇયળના નિયંત્રણમાં કોઇ ગફલત થાય...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ