AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ગરમીમાં પશુની સારસંભાળ !
🐮 ખેડૂત મિત્રો, હાલ કાળઝાળ ગરમી પડી રહી છે એને તેની અસર માણસો ની સાથે સાથે અન્ય પશુ-પક્ષીઓ પર પણ પડી રહી છે, પશુપાલન કરતાં પશુપાલક મિત્રો એ હાલ કઈ વાતો નું વિશેષ ધ્યાન રાખવાનું છે તેના વિષે આ વિડીયોમાં ખાસ વાત કરવામાં આવી છે, મુદ્દા નાના છે પણ ખુબ અસર કરનાર છે, તો જુઓ અને જાણો પશુપાલન માહિતી અને અન્ય પશુપાલક મિત્રો સુધી પહોંચાડવા વિનંતી. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
0