AgroStar
વાયરલ જુગાડ satyamanthan
ગરમીમાં થશે ઠંડીનો અહેસાસ, બનાવો બેરલમાંથી સસ્તું કુલર !
▶▶ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિએ ઉનાળો આવે તે પહેલા જ ઉનાળામાં ઠંડી હવા મેળવવાનો જુગાડ દ્વારા પ્રયાસ કર્યો. વ્યક્તિએ ઘરમાં પડેલી પાણીની ટાંકીમાંથી કુલર બનાવ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાદળી રંગની પ્લાસ્ટિકની પાણીની ટાંકી છે, જેમાં વ્યક્તિએ એક્ઝોસ્ટ નાખીને તેને ઠંડુ કરી દીધું છે. આ ઉપરાંત ઠંડી હવા માટે કુંડમાં ઘાસ પણ લગાવવામાં આવ્યું છે. જુઓ આ ખાસ જુગાડ વાળો વિડીયો અને શું કહેશો આ જુગાડ પર નીચે કોમેન્ટ અવશ્ય કરશો. સંદર્ભ : satyamanthan, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
7
અન્ય લેખો