કૃષિ જુગાડઆધુનિક ખેતી
ગજબ નો આઈડિયા ! બાઇક ટ્રેક્ટર સ્પ્રેયર પંપ કામ થશે સરળ !
ખેડૂત દિવસે ને દિવસે ટેક્નોલોજી સાથે પોતાની જરૂરિયાત મુજબ ખેતી સાધનો તૈયાર કરીને ખેતી ને ખુબ જ સરળ બનાવી રહ્યા છે, એવી જ એક આવિષ્કાર તૈયાર કર્યું છે ગુજરાત ના યુવાન ખેડૂતે, પહેલા તો બાઈક માંથી બનાવ્યું મીની ટ્રેક્ટર અને તેના પર પર સેટ કર્યો 200 લિટર નો પંપ અને પંપ નું કામ તો દમદાર 5 માણસ નું કામ કરે એક માણસ, તો હોય જ ને આ છે ગુજરાત નો યુવાન, તો જાણો જુઓ અને સમજો તેનું આવિષ્કાર અને શેર કરો અન્ય મિત્રો ને પણ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : આધુનિક ખેતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4
અન્ય લેખો