AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડSafar Agri Ki
ગજબ !! થ્રેસરનો આવો ઉપયોગ તમે ભાગ્યે જ જોયો હશે !!!!
▶ ખેડૂત મિત્રો, થ્રેસર નો ઉપયોગ ખેતી કાર્યોમાં કેવી રીતે મદદરૂપ છે એ વિષે તો ખુબ સારી રીતે પરિચિત જ હશે, પણ આ વિડીયો માં થ્રેસર નો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ કદાચ પહેલી વાર જોઈ રહ્યાં હશો, હા ભાઈ હા, બિલકુલ સાચી વાત છે થ્રેસર નો ઉપયોગ લગ્ન પ્રસંગમાં અને એ પણ ઠંડી ઠંડી હવા દૂર સુધી પહોંચાડવા. હવે વાત થઈ વધુ જુઓ આ ખાસ વિડીયોમાં કેવી રીતે થ્રેસરનો લગ્નમાં થઈ રહ્યો છે ઉપયોગ અને અન્ય લોકોને પણ શેર કરશો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
9
6