AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડTV 9 ગુજરાતી
ગજબનો જુગાડ ! વિડીયો જોઈ બોલશો ‘દેશી જુગાડ જીંદાબાદ’ !
ભારતમાં જેટલું ‘જુગાડ ટેકનોલોજી’ વપરાય છે, તે ભાગ્યે જ અન્ય કોઈ દેશમાં વપરાય છે. દેશના દરેક ખૂણામાં, લોકો તેમની સુવિધા અનુસાર નવી શોધ કરે છે. જેનો ફની વીડિયો દરરોજ ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. હાલમાં આવો જ એક જુગાડુ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી સારા સારા લોકો પણ સ્તબ્ધ થઈ જશે. વાયરલ વીડિયોમાં, એક ખેડૂત પોતાનું કામ સરળ બનાવવા માટે દેશી જુગાડનો આશરો લઈ રહ્યો છે. ખેડૂતે છોડને મૂળમાંથી માટી કાઢવા બાઇકનો ઉપયોગ કર્યો. જ્યારે બાઇકના પૈડા ફરે છે, ત્યારે તે તેમની વચ્ચે મૂળીયાને મૂકીને સાફ કરે છે. જુઓ વાયરલ વિડીયો અને તમે પણ આવો કોઈ શાનદાર જુગાડ અપનાવ્યો છે તો અમને નીચે કોમેન્ટ કરી જાણ કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
1
અન્ય લેખો